Description
પરિપકવ પાસ્ટર આર. કેંટ હઘીસનું પ્રેરણાદાયી અને સૌથી વધારે વેચાણ પામતું એક ઈશ્વરપરાયણ પુરુષની શિસ્ત નામનું પુસ્તક હવે નવા સંદર્ભો અને ભલામણ કરેલ સ્રોતોસહિત સુધારો કરેલ આવૃત્તિમાં ઉપલબ્ધ છે; જે પ્રાર્થના, સત્યનિષ્ઠા, લગ્નજીવન, નેતૃત્વ, આરાધના અને તેના જેવી બીજી અનેક બાબતોમાં પુરુષોને સહાય આપવાનાં ઈરાદા સાથે ઈશ્વરીય સલાહ સૂચનોથી ભરેલ છે.
“હઘીસ આ અનેરા પુસ્તક વડે શૂન્યાવકાશને પૂરે છે. જો તમારાં આત્મામાં આત્મિક ઈચ્છાની એક ચિનગારી હશે તોયે, આ પુસ્તક તમારામાં ઈશ્વરીય શિસ્ત માટે પ્રજવલિત ઊર્જા ખરા અર્થમાં ઊભી કરી દેશે.”
જોન મેકઆર્થર, કેલિફોર્નિયામાંના સન વેલીમાં આવેલ ગ્રેસ કોમ્યુનિટી ચર્ચના પાળક; ધ માસ્ટર્સ યૂનિવર્સિટી એન્ડ સેમિનારીનાં પ્રેસિડેન્ટ
“જેના પર મારી આંખોને હું મંડાયેલી રાખી શકું એવી ‘ઈશ્વરના રાજયમાં પ્રવેશ કરવાની પ્રબળ ઝંખના’ના બાઈબલ આધારિત તેડાને ગંભીરતાથી લઇ રહેલ વ્યક્તિને જોવું સૌથી તાજગીસભર બાબત છે.”
જોન પાઈપર, desiringGod.org ના સંસ્થાપક અને શિક્ષક; બેથલેહેમ કોલેજ અને સેમિનારીનાં ચાન્સલર; ડીઝાઈરિંગ ગોડ પુસ્તકના લેખક
“કેવું અનોખું પુસ્તક! આ પુસ્તકને પચાવી લો અને નકામી બાબતોને તમે વિદાય આપી દેશો.”
ચાર્લ્સ સ્વીન્ડોલ, પાળક, બેસ્ટ સેલિંગ લેખક
Reviews
There are no reviews yet.