R Kent Hughes

Disciplines of a Godly Man – ગુજરાતી

Paperback

This inspiring and best-selling book uses biblical wisdom, engaging illustrations, practical suggestions for daily living, and personal study questions to address the major areas of contemporary Christian manhood.

250.00

1000 in stock

Description

પરિપકવ પાસ્ટર આર. કેંટ હઘીસનું પ્રેરણાદાયી અને સૌથી વધારે વેચાણ પામતું એક ઈશ્વરપરાયણ પુરુષની શિસ્ત નામનું પુસ્તક હવે નવા સંદર્ભો અને ભલામણ કરેલ સ્રોતોસહિત સુધારો કરેલ આવૃત્તિમાં ઉપલબ્ધ છે; જે પ્રાર્થના, સત્યનિષ્ઠા, લગ્નજીવન, નેતૃત્વ, આરાધના અને તેના જેવી બીજી અનેક બાબતોમાં પુરુષોને સહાય આપવાનાં ઈરાદા સાથે ઈશ્વરીય સલાહ સૂચનોથી ભરેલ છે.

 

હઘીસ અનેરા પુસ્તક વડે શૂન્યાવકાશને પૂરે છે. જો તમારાં આત્મામાં આત્મિક ઈચ્છાની એક ચિનગારી હશે તોયે, પુસ્તક તમારામાં ઈશ્વરીય શિસ્ત માટે પ્રજવલિત ઊર્જા ખરા અર્થમાં ઊભી કરી દેશે.”

જોન મેકઆર્થર, કેલિફોર્નિયામાંના સન વેલીમાં આવેલ ગ્રેસ કોમ્યુનિટી ચર્ચના પાળક; માસ્ટર્સ યૂનિવર્સિટી એન્ડ સેમિનારીનાં પ્રેસિડેન્ટ

જેના પર મારી આંખોને હું મંડાયેલી રાખી શકું એવીઈશ્વરના રાજયમાં પ્રવેશ કરવાની પ્રબળ ઝંખનાના બાઈબલ આધારિત તેડાને ગંભીરતાથી લઇ રહેલ વ્યક્તિને જોવું સૌથી તાજગીસભર બાબત છે.”

જોન પાઈપર, desiringGod.org ના સંસ્થાપક અને શિક્ષક; બેથલેહેમ કોલેજ અને સેમિનારીનાં ચાન્સલર; ડીઝાઈરિંગ ગોડ પુસ્તકના લેખક

કેવું અનોખું પુસ્તક! પુસ્તકને પચાવી લો અને નકામી બાબતોને તમે વિદાય આપી દેશો.”

ચાર્લ્સ સ્વીન્ડોલ, પાળક, બેસ્ટ સેલિંગ લેખક

Additional information

Weight 410 g
Dimensions 15.2 × 2.5 × 22.86 cm
Format

Language

Pages

344

Publisher

Alethia Publications 2025

Writer

Reviews

There are no reviews yet.

Be the first to review “Disciplines of a Godly Man – ગુજરાતી”

You may also like…